Breaking News/ સુરતઃ અબ્રામા ગામે યુવતીએ કર્યો આપઘાત મૂળ મધ્યપ્રદેશની યુવતીએ કર્યો આપઘાત વૃક્ષની ડાળી સાથે લટકી જઈ કરી આત્મહત્યા ગામના જ યુવક સાથે રહેતી હતી યુવતી યુવક યુવતીને ગામમાં ભગાવી ગયો હતો સમાજે ભેગા થઈ યુવતીને યુવક સાથે મોકલી સુરત આવ્યા બાદ યુવક પરણિત હોવાની જાણ થઇ કામરેજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

Breaking News