Vadodara/ વડોદરા: દારૂ પીવાથી યુવકની આંખ જવાનો મામલો, સમગ્ર મુદ્દે પોલીસ તપાસમાં કંઈ અલગ જ બહાર, ડીસીપી યશપાલ જગાણિયાનું નિવેદન, પોલીસે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી છે, યુવકે દારૂનું સેવન ન કર્યું હોવાનો રિપોર્ટ, માતા પિતાએ પણ ફરિયાદમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી, યુવકને અગાઉ થી જ આંખની બીમારી હતી

Breaking News