ધીરેન્દ્ર શાસ્ત્રીનો રાજકોટમાં દિવ્ય દરબાર/ રાજકોટ:બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર રાજકોટ કોંગ્રેસમાં દિવ્ય દરબાર મુદે બે ફાટા પડયા BJPના નેતા સાથે દિવ્ય દરબારનું પોસ્ટર શેર કર્યું કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે શેર કર્યું પોસ્ટર દરબાર કાર્યાલય પ્રારંભ ભાજપ-કોંગ્રેસના નેતા એકસાથે ભાજપ કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા પ્રદેશ કોંગ્રેસમાં દિવ્યદરબાર ને લઈ આકરા પ્રશ્નો

Breaking News