Gujarat/ રાજકોટમાંથી ઝડપાયુ શંકાસ્પદ ઘી , પોલીસે શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપ્યો , ગોપાલ બ્રાન્ડ નામથી ડુપ્લિકેટ ઘી પાઉચ , 500 MLના 271 ધીના પાઉચ કબજે કર્યા , મોન્ટુ જોબનપુત્રા નામના યુવકની અટકાયત , ઘીના નમૂના પરિક્ષણ અર્થે મોકલાયા

Breaking News