Not Set/ રાજકોટમાંથી 96 લાખની જૂની રદ્દ થયેલ ચલણી નોટ સાથે બે ઝડપાયા

રાજકોટમાંથી રદ્દ થયેલી જૂની ચલણી નોટો સાથે 2 ની ધરપકડ કરવામાં આવી છે. અધધધ 96 લાખ રૂપિયાની જૂની રદ્દ થયેલી ચલણી નોટો જપ્ત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. હરજીવન પટેલ અને ભીખા પટેલ નામનાં બે શખ્સ પાસેથી 500 અને 1000 નાં દરની રદ્દ થયેલી નોટો જપ્ત થતા બનેંની  ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટનાં મવડી વિસ્તારમાં રહેતા આ બે […]

Gujarat Rajkot
41a2520a672de0588b4d1bf048176fdc રાજકોટમાંથી 96 લાખની જૂની રદ્દ થયેલ ચલણી નોટ સાથે બે ઝડપાયા

રાજકોટમાંથી રદ્દ થયેલી જૂની ચલણી નોટો સાથે 2 ની ધરપકડ કરવામાં આવી છે. અધધધ 96 લાખ રૂપિયાની જૂની રદ્દ થયેલી ચલણી નોટો જપ્ત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. હરજીવન પટેલ અને ભીખા પટેલ નામનાં બે શખ્સ પાસેથી 500 અને 1000 નાં દરની રદ્દ થયેલી નોટો જપ્ત થતા બનેંની  ધરપકડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટનાં મવડી વિસ્તારમાં રહેતા આ બે શખ્સો બાતમીના આધારે ઝડપાયા છે. આટલી મોટા પ્રમાણમાં જૂની નોટોનો જથ્થ નોટબંધી પછી પણ મળી આવતા અનેક પ્રકારનાં સવાલો પણ ઉઠી રહ્યાનું સામે આવી રહ્યું છે અને આશંકા જોવામાં આવી રહી છે કે આ જથ્થા કરતા પણ મોટા પ્રમાણમાં જૂની ચલણી નોટોનું ફેરબદલી કરવાનું કે ફેરબદલીના નામે પૈસા પડવી લેવાનું કૌભાંડ ચાલી રહ્યું હશે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews