Gujarat/ રાજકોટમાં અન્ય રાજ્યના NGO અને પોલીસની તપાસ , સદરબજારમાં આવેલ હોટલ પાર્ક ઇનમાં તપાસ , અન્ય રાજ્યમાંથી સગીરાને લાવી વેચાણ કરવાની ચર્ચા , 3 કલાકથી NGO અને પોલીસ સગીરાની પૂછપરછ , સગીરાને લાવનાર અન્ય શખ્સો ગાયબ , 2 શખ્સો સગીરાને લાવનાર થયા ફરાર , હોટેલ એન્ટ્રી રજીસ્ટર પણ તપાસ કરવામાં આવ્યું , સગીરાને ક્યાંથી લાવ્યા તેની સ્થા.પોલીસ દ્વારા તપાસ , મહિલા અભયમ ટીમ, સમાજ સુરક્ષા વિભાગ ટીમ દ્વારા પુછપરછ , મહારાષ્ટ્ર NGO ટીમ પણ પુછપરછ સામેલ , મહિલા PI સેજલબેન અને ટીમે સંયુક્ત કાર્યવાહી , મહિલા PI અને તેની ટીમે સગીરાને બચાવી લીધી , 2 પુરુષ 1 મહિલા આરોપીની અટકાયત

Breaking News