Gujarat/ રાજકોટમાં આજથી કોરોના વેક્સિનનો બીજો રાઉન્ડ, શહેરના 6 સ્થળોએ હેલ્થ વર્કરોને અપાશે વેક્સિન, 556 હેલ્થ વર્કરોને કોરોના વેક્સિનનો ડોઝ અપાશે, વેક્સિનનો બીજો ડોઝ 28 દિવસ બાદ આપવાનો હોય છે, બીજી તરફ નવા લાભાર્થીને બોલાવી પ્રથમ ડોઝ અપાશે

Uncategorized