Gujarat/ રાજકોટમાં આવતીકાલથી બે દિવસ પાણીકાપ , બે દિવસ અલગ-અલગ 5 વોર્ડમાં પણીકાપ , એક્સપ્રેસ લાઇન રિપેરીંગની કામગીરીને પગલે પાણીકાપ, આવતીકાલે વોર્ડ નં.2માં રહેશે પાણીકાપ , બજરંગવાડી પમ્પિંગ સ્ટેશન હેઠળના વિસ્તાર, 21 તારીખે વોર્ડ નં. 8,11,13માં રહેશે પાણીકાપ , ચંદ્રેશનગર પમ્પિંગ સ્ટેશન હેઠળના વિસ્તાર

Breaking News