Gujarat/ રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવારોનો અનોખો પ્રચાર, પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા કર્યો પ્રચાર, વોર્ડ નં 7ના કોંગ્રેસના ઉમેદવારોએ કર્યો પ્રચાર , ઉમેદવારો સાયકલ લઈને પ્રચારમાં નિકળ્યા , રણજિત મૂંધવા, કેતન જરીયાએ કર્યો પ્રચાર , અલ્પાબેન રવાણી અને વૈશાલીબેન પડાયા પ્રચાર , પેટ્રોલ અને ડીઝલના સતત વધતાભાવથી લોકો ત્રસ્ત

Breaking News