રીફિલિંગ કૌભાંડ/ રાજકોટમાં કોમર્શિયલ ગેસ રિફીલિંગનું કૌભાંડ થોરાળાના રહેણાંક મકાનમાં ચાલતું ગેસ રિફીલિંગ દિલ્હીથી મીની સિલિન્ડર મંગાવી રિફીલિંગનો ખુલાસો પુરવઠા વિભાગે દરોડા પાડી 502 સિલિન્ડર જપ્ત વજન કાંટા સહિતનો મુદ્દામાલ કર્યો કબજે

Breaking News