Gujarat/ પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સ પકડવાનો મામલો, 7 ઈરાનીઓની પૂછપરછ થયો મોટો ખુલાસો, 1 ઈરાનીએ અગાઉ 4-5 દેશોમા હેરોઈનનું સપ્લાય કર્યું, તાન્જાનિયા, જાંજીબાર, યમન, મસ્કતમાં સપ્લાય કર્યું હતુ, 1.5 વર્ષમાં આશરે 1 હજાર કિલોથી વધુ હેરોઇન સપ્લાય કર્યુ, સેટેલાઈટ ફોન લોકેશન અંગે ATSએ તપાસ હાથ ધરી, હાઈફ્રીવન્સિ V.S.F અને S.S.Bની ટેક્નિકલ તપાસ હાથ ધરી, પાકિસ્તાનીઓ ડ્રગ્સનો જથ્થો ઈરાનીઓને પહોંચાડે છે, આરોપીઓ પ્રથમ વખત જ ભારતમાં જથ્થો લાવ્યાનું આવ્યું સામે

Breaking News