Breaking News/ મોરબીમાં વધુ એક ભરતી કૌભાંડ આવ્યું સામે રાજકોટના અગ્રણી બિલ્ડર દ્વારા માહિતી માંગવામાં આવી પાણી પુરવઠા બોર્ડનું ભરતી કૌભાંડ આવ્યું સામે મોરબી પેટા કચેરી વિભાગ 1 માં ગેકાયદેસર ભરતીનો આક્ષેપ 2 વ્યક્તિની અલગ અલગ સમયે ભરતી કરવામાં આવી જુનિયર આસિસ્ટન્ટ ઓફિસર તરીકે ભરતી કરવામાં આવી 14.6 2021ના પાર્થ રાઠોડની ભરતી કરવામાં આવી 22.07.2021 જયદીપ પોપટની ભરતી કરવામાં આવી કૌભાંડમાં સામીલ વિષ્ણુ પ્રસાદ દેરાસરી કબૂલાત પણ આપી રોજમદાર તરીકે ફરજ બજાવે છે બિલ્ડરને નનામી અરજી આવી હતી પાણી પુરવઠા વિભાગ કચેરીમાં માહિતી માગવામાં આવી

Breaking News