Breaking News/ રાજ્યમાં આગામી 3 દિવસ વાતાવરણ સૂકું રહશે આગામી 9 અને 10 જૂન વરસાદની સંભાવનાં અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વરસાદની સંભાવનાં સુરત,વલસાડ,નવસારી, તાપી, ડાંગમાં વરસાદની આગાહી ભાવનગર અને અમરેલીમાં વરસાદની સંભાવના ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી અમદાવાદમાં પણ લોકલ ઓનવેકટીવ એક્ટિવિટી ની સંભાવના દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય આગામી 12 કલાક બાદ વાવાઝોડું બનવાની સંભાવના દરિયામાં ભારે મોજા આવતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે

Breaking News