Gujarat/ સુરતઃ અમરોલીમાં સ્ટાર હોમના બિલ્ડર સામે ફરિયાદ, આજીવન મેઈનટેનન્સ લઇને સુવિધા ન આપી, 433 ફ્લેટના લોકો પાસેથી ઉઘરાવ્યું મેઈનટેનન્સ, અંદાજીત 4 કરોડનું આજીવન મેઈનટેનન્સ ઉઘરાવ્યું, બિલ્ડરે DGVCLનું બિલ ભરતા કનેક્શન કાપ્યું, 7 લાખ બિલ ન ભરતા લાઈટ કનેક્શન કાપ્યું, સ્થાનિક લોકો અમરોલી પોલીસે પહોંચ્યાં

Breaking News