Gujarat/ બનાસકાંઠામાં વાવાઝોડાથી કોઈ જાનહાનિ નહીં , રાત્રે ભારે પવન સાથે વરસાદથી વિજળી ગુલ , અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થવાની ફરિયાદ , ભારે પવનથી વૃક્ષો, વીજ પોલ પડવાની ફરીયાદ , વરસાદથી ઉનાળુ પાક ધોવાતા ખેડૂતોને નુકસાન

Breaking News