Gujarat/ રાજ્યના 226 તાલુકામાં વરસાદ, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સૂત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ, માણાવદર તાલુકામાં 7.5 ઇંચ વરસાદ, માંગરોળ તાલુકામાં 7 ઇંચ વરસાદ, વંથલી અને દ્વારકા તાલુકામાં 6.5-6.5 ઇંચ વરસાદ, વેરાવળ અને કુતિયાણા તાલુકામાં 6-6 ઇંચ વરસાદ, ગોંડલ અને માળિયા તાલુકામાં 5.5-5.5 ઇંચ વરસાદ, વિસાવદર અને બાબરા તાલુકામાં 5.5-5.5 ઇંચ વરસાદ, કડાણા અને ભાણવડ તાલુકામાં 5-5 ઇંચ વરસાદ, કેશોદ ખાંભા ભેંસાણ અને તાલાલામાં 4-4 ઇંચ વરસાદ

Breaking News