ગુજરાત સ્થાપના દિન/ આજે ગુજરાતનો સ્થાપના દિન જામનગરમાં સ્થાપના દિનની ઉજવણી રાજયપાલ અને સીએમ ભુપેન્દ્ર પટેલ રહેશે હાજર મંત્રીમંડળના સભ્યો, અધિકારીઓ પણ રહેશે હાજર મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરાશે

Breaking News