Breaking News/ રાજકોટમાં કોલેરાનો કેસ, આરોગ્ય તંત્રમાં દોડધામ, મૂળ બિહારના 44 વર્ષીય વેદનાથ મહતો કોલેરા પોઝિટિવ, કાલાવડ રોડની બાંધકામ સાઈડ પર મજૂરી કરે છે વેદનાથ, આરોગ્ય વિભાગે 45 ઘરના 230 લોકોનું કર્યું ચેકીંગ, સઘન ચેકિંગમાં ઝાડા-ઉલટીના 3 કેસ સામે આવ્યા, ORS અને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું  

Breaking News