Breaking News/ રાજકોટમાં ખનીજ માફિયાઓ પર SMCના દરોડા પડધરી પાસે આજી-3 ડેમમાં ઝડપાઇ ખનીજ ચોરી 1,09,63,000નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો 2 હીટાચી મશીન સહીત 7200 ટન રેતી સિઝ કરાઈ 3 ઈસમો ઝડપાયા, જયારે 7 આરોપી ફરાર

Breaking News