Rajkot/ રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો યથાવત, સીંગતેલમાં 10 અને કપાસિયા તેલમાં 15 રૂપિયા વધ્યા, એક સપ્તાહમાં કપાસિયા તેલમાં 45 અને સીંગતેલમાં 60 થી 70 રૂપિયાનો થયો વધારો, તેલના સતત વધતા ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Breaking News