Gujarat/ રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો, સિંગતેલમાં 15 રૂપિયાનો ભાવ વધ્યો, કપાસિયા તેલ 20 રૂપિયા થયું મોંઘું , સીંગતેલના પ્રતિ ડબ્બાના 2600 રૂપિયા, કપાસિયા તેલ પ્રતિ ડબ્બાના 2400 રૂપિયા, સનફ્લાવર તેલ પ્રતિ ડબ્બાના 2900 રૂપિયા, તેલમાં ભાવ વધારાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Breaking News