Gujarat/ રાજકોટમાં ગણેશ વિસર્જનને લઈ માર્ગદર્શિકા , શહેર પોલીસ દ્વારા માર્ગદર્શિકા જાહેર, વિસર્જન માટે ફક્ત 15 વ્યક્તિઓને જ છૂટ, વિસર્જન વખતે સરઘસ કે ગરબા રમવા પર મનાઇ, કુત્રિમ વિસર્જન કુંડમાં જ મૂર્તિઓનું વિસર્જન

Breaking News