Breaking News/
રાજકોટમાં ચાલુ કલાસે વિદ્યાર્થીનું મોત, ચાલુ કલાસે વિદ્યાર્થી થયો હતો બેભાન, લાલ બહાદુર સ્કૂલમાં બની ઘટના, બેભાન થઈ જતા હોસ્પિટલમાં ખસેડાયો હતો, સિવિલ હોસ્પિટલના તબીબે મૃત જાહેર કર્યો, 17 વર્ષીય મુદીત નડિયાપરા નામના વિદ્યાર્થીનું મોત, ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરે છે, સિવિલ હોસ્પિ.માં પિતા સિક્યોરિટીમાં ફરજ બજાવે છે
