Breaking News/ રાજકોટમાં જગન્નાથજીની રથયાત્રાનું આયોજન, રથયાત્રામાં વૃંદાવનની રાસલીલા આકર્ષણનું કેન્દ્ર, જય જગન્નાથના નાદ સાથે નીકળી રથયાત્રા, અનેક જગ્યા ભક્તો રથયાત્રાનું કરી રહ્યા છે સ્વાગત, રાજકોટ શહેરમાં જગન્નાથજી નગર ચર્યાએ, આખા શહેરમાં નીકળ્યા નગરચર્યામાં, પોલીસ બંદોબસ્ત સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ, પૂર્વ CM વિજય રૂપાણીએ જગન્નાથજી કરી આરતી

Breaking News