બનાવટી પનીર ઝડપાયું/ રાજકોટમાં ઝડપાયેલ શંકાસ્પદ પનીર જથ્થાનો મામલો પનીર નમૂના વડોદરા લેબોરેટરીમાં મોકલ્યા મનપાના ફૂડ વિભાગે નમૂના લેબોરેટરીમાં મોકલ્યા ભાવનગરના મહુવાથી નકલી પનીર ઘુસાડવાનો પ્રાયસ 1600 કિલો નકલી પનીર ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફ્ળ રાજકોટમાં 9 જગ્યાએ પનીર સપ્લાય થવાનું હતું મનપાનું ફૂડ વિભાગ જગ્યાને લઈ મૂંઝવણમાં બિલમાં વ્યક્તિ 1નું નામ, ડેરી ફાર્મ કે હોટેલનું નામ નથી કાચા બિલથી GSTની ચોરીની આશંકા

Breaking News