Gujarat/ રાજકોટમાં નકલી દૂધનો કાળો કારોબાર ઝડપાયો, 10 હજાર લિ. દરરોજનું નકલી દૂધ ઘુસાડવાનું આવ્યું સામે, માલવિયાનગર પોલીસે 1000 લિ. દુધનો કર્યો નાસ, પોલીસે ડ્રાઇવરની કરી અટકાયત, ઉપલેટાના ઢાંક વિસ્તારમાંથી દરરોજ ઠલવાતું હતુ દૂધ, મનપા આરોગ્ય વિભાગની ટિમ દ્વારા લેવાયા નમુના, નકલી દૂધ બનાવનાર વિજય નામનો શખ્સ ફરાર, સરકારી લેબમાં રિપોર્ટ આવ્યા બાદ થશે પોલીસ કાર્યવાહી

Breaking News