Gujarat/ રાજકોટમાં નરેશ પટેલનું નિવેદન, લેઉવા પટેલ સમાજ માટે ગૌરવની વાત, પાટીદાર એટલે ભાજપે મનસુખભાઇનો વ્યક્તિગત વિચાર હોઈ શકે, પટેલો કોંગ્રેસ અને આપમાં પણ છે, કેબિનેટમાં સ્થાન મળવાથી સંતુષ્ટ છીએ, ખોડલધામમાં રાજકીય કાર્યક્રમ પર પ્રતિબંધ છે, આજનો કાર્યક્રમ સમાજના દીકરાને આવકારવાનો છે

Breaking News