Gujarat/ રાજકોટમાં નર્સનું શંકાસ્પદ મોત , સિનર્જી હોસ્પિ.માં ફરજ બજાવતી હતી નર્સ , હોસ્ટેલમાં ન્હાવા ગયા બાદ લાશ મળી , મહિલા નર્સ પાસેથી મળ્યું ઇન્જેક્શન , લાલકલરના પ્રવાહી સાથે ઇન્જેક્શન મળ્યું , ગાંધીગ્રામ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ , યુવતી ગીર સોમનાથના પ્રાંચીની રહેવાસી , ત્રણ માસથી હોસ્પિ.ની હોસ્ટેલમાં રહેતી હતી

Breaking News