Not Set/ રાજકોટમાં મહોરમ નિમીતે ઠેર-ઠેર તાજીયાના ઝુલૂસ

રાજકોટમાં મહોરમ નિમીતે ઠેર-ઠેર તાજીયાના ઝુલૂસ દરમિયાન કરતબબાજો ઇજાગ્રસ્ત થયા હોવાનુ સામે આવ્યુ છે..મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તાજિયા ઝૂલુસમાં જોડાયા હતાં..જેમાં એક યુવાનને હાથ પર છરી વાગી ગઇ હતી તો અન્ય એક યુવાનને જીભ પર છરી વાગી હતી…સાથે જ સાત વર્ષના બાળકને જનરેટર વચ્ચે બાંધેલ તાર ગળામાં લપેટાઇ જતા ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ […]

Uncategorized

રાજકોટમાં મહોરમ નિમીતે ઠેર-ઠેર તાજીયાના ઝુલૂસ દરમિયાન કરતબબાજો ઇજાગ્રસ્ત થયા હોવાનુ સામે આવ્યુ છે..મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તાજિયા ઝૂલુસમાં જોડાયા હતાં..જેમાં એક યુવાનને હાથ પર છરી વાગી ગઇ હતી તો અન્ય એક યુવાનને જીભ પર છરી વાગી હતી…સાથે જ સાત વર્ષના બાળકને જનરેટર વચ્ચે બાંધેલ તાર ગળામાં લપેટાઇ જતા ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામા આવ્યા હતા. મહત્વનુ છે કે જૂલુસ દરમિયાન કરતબબાજો વિવિધ કરતબ દેખાડીને જૂલુસમાં મનોરંજન પુરુ પાડતા હોય છે.