Gujarat/ રાજકોટમાં રાજવી પરિવારની મિલકત વિવાદ મામલો , બહેન બાદ ભત્રીજાએ માંધાતાસિંહ સામે માંડ્યો દાવો , ભત્રીજા રણ શૂરવીરસિંહે માંધાતાસિંહ સામે દાવો માંડ્યો , મનોહરસિંહજી અને પ્રદ્યુમનસિંહજીનું વીલ ખોટુ હોવાનો આક્ષેપ , અગાઉ બહેન અંબાલિકા દેવીએ માંડ્યો હતો દાવો

Breaking News