દુષ્કર્મ/ રાજકોટમાં લાલબતી રૂપ કિસ્સો ધો. 5ની માસુમ છાત્રા પર દુષ્કર્મ હોટેલમાં માસુમ બાળા સાથે કૃત્ય આચરાયુ પિતાએ મોબાઈલ લેવાની ના પાડતા રિસાઈ છાત્રા હોટેલના કર્મીએ છાત્રાની મજબૂરીનો લાભ લીધો પોલીસે આરોપી ગૌતમની કરી અટકાયત દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધી અટકાયત કરી

Breaking News