Breaking News/ રાજકોટમાં વધુ એક ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની ઘટના, KKV હોલ પાસે ડ્રિંક એન્ડ ડ્રાઇવની ઘટના, ડ્રિંક એન્ડ ડ્રાઇવની ઘટનાનો વીડિયો વાયરલ, વીડિયોમાં શખ્સે દારૂ પીધો હોવાનો કર્યો સ્વીકાર, પોલીસે વીડિયોના આધારે શખ્સની શોધખોળ હાથ ધરી  

Breaking News
Breaking News