હાર્ટએટેકથી મોત/ રાજકોટમાં હાર્ટએટેકથી વધુ એક મોત મહિલાનું ખુશીમાં હૃદય બેસી જવાથી મોત CBSE ધો.10માં પુત્રને સારા માર્ક્સ આવ્યા હતા સારા માર્કશની ખુશીમાં માતાનું હૃદય બેસી ગયું રાજકોટના મવડી વિસ્તારની ઘટના રાજકોટ હાર્ટએટેકથી મૃત્યુના કિસ્સા વધ્યા

Breaking News