Gujarat/ અમદાવાદ પ્રેમસુખ ડેલુનું ફેક ટ્વિટર બનાવવા બાબતે ફરિયાદ,ઝોન 7 DCP છે પ્રેમસુખ ડેલુ,ટ્વીટર પર ફેક ID મારફતે કરાઈ લાગણી દુભાય તેવી પોસ્ટ,ઝોન 7 DCPએ સેટેલાઇટમાં નોંધાયો ગુનો,પોલીસને અજાણ્યા શખ્સોને શોધવાના આપ્યા આદેશ

Breaking News