Gujarat/ રાજકોટમાં 125 કિલો સોનાનું વેચાણ , 12 કલાકમાં 125 કિલો સોનાનું વેચાણ , પુષ્ય નક્ષત્રમાં લોકોએ ધૂમ ખરીદી કરી , એક જ દિવસમાં 65 કરોડના દાગીના વેચાયા , બે વર્ષ બાદ જવેલરીનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું , લોકોએ લગ્ન માટે પણ દાગીનાની ખરીદી કરી

Breaking News