National/ શક્તિકાંત દાસનો કાર્યકાળ ત્રણ વર્ષ વધ્યો , RBIનાં ગવર્નર શક્તિકાંત દાસ , કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , RBI ગવર્નરનો કાર્યકાળ વધારાયો , 1980ની બેચનાં IAS ઓફિસર છે દાસ , કેબિનેટની નિયુક્તિ સમિતિએ આપી મંજૂરી , ડિસે.2024 સુધી ત્રણ વર્ષ કાર્યકાળ વધ્યો

Breaking News