Gujarat/ અમદાવાદ-દિલ્હી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બુલેટ ગતિમાં , ગુજરાત-રાજસ્થાન-હરિયાણા અને દિલ્હી રૂટ રહેશે , રૂટ પર 15 રેલવે સ્ટેશન હશે , વર્ષ-2022ના પ્રારંભથી બાંધકામ શરૂ કરાશે , ગુજરાતમાં 3 અને રાજસ્થાનમાં 9 સ્ટેશન બનશે , દિલ્હી થી મુંબઇ સાત કલાકમાં પહોંચાશે

Breaking News