Gujarat/ રાજકોટમાં 6 અને 8 માર્ચે રહેશે પાણીકાપ, 6 અને 8 માર્ચે 4 વોર્ડમાં રહેશે પાણીકાપ, વોર્ડ નં-2,7,8 અને 10માં નહીં મળે પાણી, ન્યારી ફિલ્ટર પ્લાન્ટ હેઠળ GSRમાં સફાઈને લઈ પાણીકાપ

Breaking News