Gujarat/ રાજકોટમાં PMની ટકોર જિ.પંચાયતમાં ઉલાળિયો, મહિલા સદસ્યોના પતિને વહીવટ ન કરવા કરી હતી ટકોર, ભાજપની સંકલની બેઠકમાં 13 મહિલા સભ્યોમાંથી 3 હાજર, બાકીના 10 સદસ્યોના પતિ સંકલનમાં હાજર રહ્યા, જે ચૂંટાયેલા છે તેઓ હાજર રહ્યા નથી, દક્ષા રાદડિયાના બદલે પતિ પરેશ રાદડિયા હાજર, સુમીતા ચાવડાના બદલે પતિ રાજેશ ચાવડા હાજર

Breaking News