હોબાળો/ રાજકોટ:મોડી રાત્રે લોકો પહોંચ્યા કમિશનર ઓફિસ 100થી વધુ લોકો મોડી રાત્રે પહોંચ્યા કમિશનર કચેરી આવકાર સોસાયટીના લોકો પહોંચ્યા કચેરીએ સોસાયટીમાં નવી બનેલ કમિટીનો હતો વિવાદ જીતેન્દ્ર નામના વ્યકિતએ હેરાન કર્યા હોવાનો આક્ષેપ ખોટા કેસ કરી ફસાવવાની આપતો હતો ધમકી

Breaking News