Gujarat/ રાજકોટવાસીઓને ST નિગમની મુસાફરોને ભેટ , ST ડિવિઝન સરધારમાં બનાવશે મોટું નવુ સ્ટેન્ડ, રાજકોટ ભાવનગર હાઇવે પર આવેલું છે સરધાર ગામ , સરધાર અને આસપાસના ગામડાઓને થશે ફાયદો , 4 જૂનના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવશે

Breaking News