હત્યા/ રાજકોટ: અઢી વર્ષની બાળકીની હત્યાનો મામલો, સાવકો પિતા જ નીકળ્યો હત્યારો, ગળું દબાવી દીવાલ સાથે માથું અથડાવી કરી હત્યા, હત્યા બાદ અકસ્માતનું કર્યું બહાનું, પત્નીની ગેરહાજરીમાં આપ્યો હત્યાને અંજામ, હત્યા બાદ લાશને ફેંકી ઝાડીમાં, ગાંધીનગર-મહેસાણા રોડ પરથી આરોપી પકડાયો, લગ્નજીવનમાં નડતરરૂપ થતા કરી હત્યા

Breaking News