કોલ્ડ વેવ/ ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, રેડ એલર્ટ,ધુમ્મસથી જનજીવન ઠપ, ધુમ્મસને કારણે 700 ટ્રેન-ફ્લાઇટને અસર, દિલ્હી,બિહારમાં 15મી સુધી સ્કુલો બંધ, ઉત્તર ભારતમાં હાલ ઠંડીમાં સતત વધારો, યૂપીના કાનપુરમાં હાર્ટએેટેકથી 14 લોકોનાં મોત, બ્રેઇન એટેકથી 100થી વધુએ જીવ ગુમાવ્યો, દિલ્હીમાં સીઝનનું સૌથી ઓછું 1.9 ડિગ્રી તાપમાન, રાજસ્થાનના ચુરૂમાં પારો શૂન્યથી નીચે, કાશ્મીરના ગુલમર્ગમાં હિમવર્ષાનો માહોલ

Breaking News