રાજકોટ શ્રાવણી મેળો/ રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતા માટે આનંદના સમાચાર, રાજકોટનો લોકમેળો હજુ એક દિવસ વધુ ચાલશે, લોકલાગણીને ધ્યાનમાં રાખીને કલેકટર દ્વારા લેવાયો નિર્ણય, આજે પૂર્ણ થતો મેળો હવે રવિવારના દિવસે પૂર્ણ થશે, રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પાડવાની શક્યતાઓ, સૌરાષ્ટ્રભરમાંથી લોકો લાભ લઈ શકે તે માટે લેવાયો નિર્ણય

Breaking News
Breaking image 5 રાજકોટ અને સૌરાષ્ટ્રની જનતા માટે આનંદના સમાચાર, રાજકોટનો લોકમેળો હજુ એક દિવસ વધુ ચાલશે, લોકલાગણીને ધ્યાનમાં રાખીને કલેકટર દ્વારા લેવાયો નિર્ણય, આજે પૂર્ણ થતો મેળો હવે રવિવારના દિવસે પૂર્ણ થશે, રવિવારના દિવસે મોટી સંખ્યામાં લોકો ઉમટી પાડવાની શક્યતાઓ, સૌરાષ્ટ્રભરમાંથી લોકો લાભ લઈ શકે તે માટે લેવાયો નિર્ણય