Not Set/ રાજકોટ/ અમુલ દૂધની ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી

ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના રોજ પુરાવા મળી રહ્યા છે. રોજ રાજ્યમાં ક્યાંક ને કયાંક દારૂ ઝડપાઈ  રહ્યો છે. રાજ્યમાં દારૂનું વેચાણ કરતા બુટલેગરો બેફામ બન્યા છે. દારૂનું વેચાણ કરવા અને પોલીસનો ચકમો આપવા નવા-નવા કિમિયા અજમાવતા હોય છે. આજ રોજ રાજકોટ ખાતે અમુલ દુધની ગાડી માંથી દૂધ ની જગ્યાએ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે. […]

Gujarat Rajkot

ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના રોજ પુરાવા મળી રહ્યા છે. રોજ રાજ્યમાં ક્યાંક ને કયાંક દારૂ ઝડપાઈ  રહ્યો છે. રાજ્યમાં દારૂનું વેચાણ કરતા બુટલેગરો બેફામ બન્યા છે. દારૂનું વેચાણ કરવા અને પોલીસનો ચકમો આપવા નવા-નવા કિમિયા અજમાવતા હોય છે. આજ રોજ રાજકોટ ખાતે અમુલ દુધની ગાડી માંથી દૂધ ની જગ્યાએ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો છે.

આજે રાજકોટ LCBએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અમૂલ દુધની ગાડીમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો હતો. તો LCB પોલીસે એક શખ્સની ધરપકડ કરી વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.