Gujarat/ રાજકોટ: આજે મહાસપ્તમીનો દિવસ રાજકોટમાં દુર્ગા પૂજાનો ભવ્ય કાર્યક્રમ બંગાળી એસોસિએશન દ્વારા દુર્ગા પૂજાનું આયોજન છઠ્ઠ થી દશેરા સુધી મહાપૂજાનું આયોજન રોજ સાંજે સાંસ્કૃતિક ક્રાર્યક્રમનું આયોજન 50 વર્ષથી થાય છે દુર્ગા પૂજાનું આયોજન બંગાળી પરિવારો દ્વારા દુર્ગા પૂજાનું આયોજન ઢોલ – નગારાના તાલ સાથે માઁ દુર્ગાની મહાપૂજા

Breaking News