Gujarat/ રાજકોટ આવતીકાલના ખેડૂત સંમેલનને લઈને મોટા સમાચાર, રાજકોટ ખેડૂત સંમેલનને પોલીસે ન આપી મંજૂરી, દિલ્હીની પરિસ્થિતિને જોતા પોલીસે લીધો નિર્ણય, 2 દિવસથી મંજૂરી આપવા અંગે ચાલતી હતી વિચારણા, અગાઉ 22 તારીખે પોલીસે આપી હતી મંજૂરી, ગુજરાત કિસાન સંધર્ષ સમિતિએ 27 તારીખની માંગી મંજૂરી, કિસાન સંધર્ષ સમિતિના નેજા હેઠળ યોજવાનું હતું સંમેલન

Breaking News