સહકારી સંસ્થાની ચૂંટણી/ રાજકોટ: એપ્રિલમાં સહકારી સંસ્થાઓની ચૂંટણી રાજકોટ સહકારી ડેરીની મુદત એપ્રિલમાં પુર્ણ લોધિકા સંધના હોદ્દેદારોની પણ મુદ્દત થશે પુર્ણ ચેરમેન,વાઇસ ચેરમેનની મુદત થશે પૂર્ણ બન્ને સંસ્થાઓમાં ચૂંટણી માટે કલેકટરને દરખાસ્ત

Breaking News