રાજકોટ એરપોર્ટ રીક્ષાચાલક ઘૂસવાનો કેસ/ રાજકોટ એરપોર્ટના રનવે પર રીક્ષા ઘુસવાનો મામલો VIP સહિતના તકલાદી ગેટને બદલી નાખવા સૂચના ઇન્કવાયરી રિપોર્ટ વરિષ્ઠ અધિકારીને સોંપાશે રિપોર્ટ સોંપાયા બાદ જવાબદારો સામે લેવાશે પગલા એરપોર્ટ સબંધિત સ્ટાફના નિવેદનો લીધા CISF ના ઉચ્ચ અધિકારીઓએ લીધા નિવેદન

Breaking News