Breaking News/ પાકિસ્તાનથી બનાસકાંઠા આવેલા 45 નાગરિકો મોરબી પહોંચ્યા, ટુરિસ્ટ વિઝા પર આવ્યાં હતાં તમામ પાક. નાગરિકો, મહિલાઓ અને બાળકો સહિત 45 જેટલા લોકો મોરબી પહોંચ્યા, કલેકટર ઓફીસ પાછળ આવેલ ઠાકોર કોળી સમાજની વાડીમાં રોકાયા, સમાજના આગેવાનો દ્વારા તંત્રને કરવામાં આવી જાણ, શરણાર્થી હોઈ આશરો આપવાની કરી રહ્યા છે માંગ, ગત રાત્રીના તમામ 45 લોકોએ લીધો છે વાડીમાં આશરો, જાણ કરવા છતાં તંત્રના કોઈ અધિકારીઓ હજુ સુધી નથી ફરક્યા  

Breaking News
Breaking News